21 વર્ષનો આ છોકરો બન્યો ભારતનો યુવા અબજોપતિ



કૈવલ્ય વોહરા- 21 વર્ષનો ભારતીય યુવા અબજોપતિ



વર્ષ 2024માં સૌથી યુવા ભારતીય અબજોપતિનું લિસ્ટ જાહેર



કૈવલ્ય વોહરા કર્ણાટકના બેંગલુરુનો રહેવાસી છે



હુરુન રિચ લિસ્ટ 2024નો રિપૉર્ટ સામે આવ્યો છે



21 વર્ષીય કૈવલ્ય વોહરા દેશનો સૌથી યુવા અરબપતિ છે



કૈવલ્ય વોહરાની કુલ સંપત્તિ 3600 કરોડ રૂપિયા પહોંચી છે



કૈવલ્ય વોહરા ક્વિક કૉમર્સ કંપની Zepto નો સ્થાપક છે



કૈવલ્યએ મિત્ર આદિત્ય પાલિચા સાથે મળીને આ કંપની બનાવી છે



Zepto દેશના ઘણા શહેરોમાં ઝડપી વાણિજ્ય સુવિધા પ્રદાન કરે છે



all photos@social media