મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી તમે સારુ ફંડ બનાવી શકો છો



SIP માં નિયમિત રીતે રોકાણ કરવું જોઈએ



10 વર્ષમાં 50 લાખનું ફંડ બનાવવું હોય તો કેટલું રોકાણ કરવું પડે



50 લાખના ફંડ માટે તમારે મહિને 22000 રુપિયાનું રોકાણ કરવું પડશે



મહિને તમારે 22000 રુપિયાની SIP કરવી પડશે



SIP માં સરેરાશ વાર્ષિક 12 ટકા રિટર્ન મળે છે



આ રોકાણથી તમે 10 વર્ષમાં 51 લાખથી વધુનું ફંડ બનાવી શકશો



જેમાં 26,40,000 તમારુ રોકાણ હશે



24,71,000 હજારથી વધુ રિટર્ન મળશે



આ રીતે મહિને 22000 રોકાણ કરી મોટુ ફંડ બનાવી શકશો