શું તમે જાણો છો કે વર્ષ 2024માં કઈ સેલિબ્રિટીએ સૌથી વધુ ટેક્સ ચૂકવ્યો છે?



નાણાકીય વર્ષ 2024માં દેશમાં સૌથી વધુ ટેક્સ શાહરૂખ ખાને ચૂક્યો છે. તેણે 92 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે.



થલાપતિ વિજય – 80 કરોડ રૂપિયા



સલમાન ખાન - 75 કરોડ રૂપિયા



અમિતાભ બચ્ચન – 71 કરોડ રૂપિયા



વિરાટ કોહલી - 66 કરોડ રૂપિયા



અજય દેવગન - 42 કરોડ રૂપિયા



એમએસ ધોની - 38 કરોડ રૂપિયા



રણબીર કપૂર - 36 કરોડ રૂપિયા



સચિન તેંડુલકર – 28 કરોડ રૂપિયા



ઋત્વિક રોશન - 28 કરોડ રૂપિયા