જિયો પોતાના ગ્રાહકો માટે ઘણા શાનદાર પ્લાન લાવે છે



હાલમાં જિયોએ ધમાકેદાર પ્લાન લોન્ચ કર્યો છે



5G ડેટા માટે તમે આ પ્લાન પસંદ કરી શકો છો



5G ડેટા માટે 51 રુપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે



જિયો ટ્રૂ અનલિમિટેડ અપગ્રેડમાં 51,101 અને 151ના રિચાર્જ પ્લાન મળે છે



આ ત્રણેય પ્લાનની વેલિડિટી તમારા એક્ટિવ પ્લાનની બરાબર રહેશે



જો 51નો પ્લાન પસંદ કરશો તો તમને અનલિમિટેડ 5G ડેટા મળશે



આ પ્લાનમાં 3GB 4G ડેટા પણ ઓફર કરવામાં આવે છે



101ના પ્લાનમાં પણ અનલિમિટેડ 5G ડેટા મળે છે



151ના પ્લાનમાં પણ 9 GB 4G ડેટા મળે છે