આજકાલ લોકો રોકાણ પ્રત્યે જાગૃત થયા છે

બેંક FD માં લોકો સારુ વળતર મેળવી શકે છે

બેંક ઓફ બરોડા એટલે કે BOB એક સરકારી બેંક છે

BOB 3.50 થી લઈને 7.20 ટકા સુધી વ્યાજ આપે છે

આ બેંકમાં 7 દિવસથી લઈને 10 દિવસ સુધી FD કરી શકાય છે

BOB 211 દિવસની FD પર સામાન્ય નાગરિકોને 5.75 ટકા વ્યાજ આપે છે

BOB 211 દિવસની FD પર વરિષ્ઠ નાગરિકોને 6.25 ટકા વ્યાજ આપે છે

211 દિવસની FDમાં 2 લાખ જમા કરો તો મેચ્યોરિટી પર કેટલા મળે

211 દિવસની FDમાં 2 લાખ જમા કરો તો સામાન્ય નાગરિકોને 2,06,711 મળે

211 દિવસની FDમાં 2 લાખ જમા કરો તો વરિષ્ઠ નાગરિકોને 2,07,300 મળે