BSNL એ તેના ગ્રાહકો માટે એક નવો સસ્તો પ્લાન રજૂ કર્યો
ABP Asmita

BSNL એ તેના ગ્રાહકો માટે એક નવો સસ્તો પ્લાન રજૂ કર્યો

ગ્રાહકોને આકર્ષવા ઘણા સસ્તા પ્લાન સામેલ કર્યા
ABP Asmita

ગ્રાહકોને આકર્ષવા ઘણા સસ્તા પ્લાન સામેલ કર્યા

BSNL પાસે તેના યુઝર્સ માટે સસ્તા અને મોંઘા બંને પ્લાન છે
ABP Asmita

BSNL પાસે તેના યુઝર્સ માટે સસ્તા અને મોંઘા બંને પ્લાન છે

હવે કંપનીની યાદીમાં 91 રૂપિયાનો સસ્તો પ્લાન પણ મળશે
ABP Asmita

હવે કંપનીની યાદીમાં 91 રૂપિયાનો સસ્તો પ્લાન પણ મળશે

ABP Asmita

91 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 90 દિવસની વેલિડિટી આપે છે

ABP Asmita

BSNLનો આ પ્લાન માત્ર એક વેલિડિટી પ્લાન છે

ABP Asmita

તમને કોઈપણ પ્રકારની કોલિંગ, એસએમએસ કે ડેટા સર્વિસ મળતી નથી

ABP Asmita

સિમ ઓછા ખર્ચે વધુ દિવસો એક્ટિવ રહે તે માટે આ પ્લાન છે

ABP Asmita

એક વખત રિચાર્જ કરાવ્યા પછી 3 મહિના ટેન્શન ફ્રી રહેશો