SIPમાં રોકાણ કરી તમે સારુ ફંડ બનાવી શકો છો જો તમે લાંબાગાળા સુધી રોકાણ કરશો તો સારુ વળતર મળશે 5000 રુપિયાની SIP કરી તમે 1 કરોડ બનાવી શકો છો દર મહિને તમારે 5000 રુપિયાનું રોકાણ કરવાનું રહેશે 26 વર્ષ સુધી તમારે રોકાણ કરવાનું રહશે અંદાજે 12 ટકા વળતરની આશા રાખીએ 26 વર્ષમાં તમે 1 કરોડથી વધુનું ફંડ કરી શકો છો લાંબાગાળા સુધી રોકાણ કરવામાં ફાયદો છે કોઈપણ સારુ ફંડ પસંદ કરો (રોકાણ કરતા પહેલા એક વખત એક્સપર્ટની સલાહ લો)