SIP એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ



લોકો હવે SIPમાં વધુમાં વધુ રોકાણ કરી રહ્યા છે



SIPમાં રોકાણ કરતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે



સૌથી પહેલા નાણાકીય લક્ષ્યાંક નક્કી કરો



તમારા જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવું જોઈએ



SIP પોર્ટફોલિયો ડાયવર્સ હોવો જોઈએ



સ્કીમ અંગે જરુરી જાણકારી મેળવી લો



ખૂબ જ લાંબાગાળા માટે રોકાણ કરો



લાંબાગાળા માટે રોકાણ કરવાથી ઘણો ફાયદો થાય છે



(રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો)