VI પાસે ઘણા સસ્તા પ્લાન છે
ABP Asmita

VI પાસે ઘણા સસ્તા પ્લાન છે



જો તમે VI સિમ યૂઝર્સ છો તો અમે તમને સસ્તા પ્લાન વિશે જણાવશું
ABP Asmita

જો તમે VI સિમ યૂઝર્સ છો તો અમે તમને સસ્તા પ્લાન વિશે જણાવશું



VI  365 રુપિયાનો શાનદાર પ્લાન લઈને આવ્યું છે
ABP Asmita

VI 365 રુપિયાનો શાનદાર પ્લાન લઈને આવ્યું છે



VI ના આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ મળશે
ABP Asmita

VI ના આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ મળશે



ABP Asmita

આ પ્લાનમાં તમને દરરોજ 2 જીબી ડેટા મળશે



ABP Asmita

VI ના આ પ્લાનમાં વિકેન્ડ ડેટા રોલઓવરની સુવિધા પણ છે



ABP Asmita

VI ના આ પ્લાનમાં રાત્રે 12થી સવારે 6 સુધી અનલિમિટેડ ડેટા વાપરી શકો



ABP Asmita

VI ના ગ્રાહકોને આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે



ABP Asmita

આ સાથે જ તમને આ પ્લાનમાં અન્ય ઘણા ફાયદા મળશે



ABP Asmita

આ પ્લાનમાં યૂઝર્સને SMSની સુવિધા પણ મળે છે