સામાન્ય રીતે લોકો સોનાના આભૂષણો ખરીદે છે

24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે

આવો જાણીએ સોનું ખરીદતી વખતે કઈ વાતો ધ્યાનમાં રાખવી જોઈએ

સૌથી પહેલા સોનાની શુદ્ધતાની તપાસ કરો

સોનાની શુદ્ધતા કેરેટમાં માપવામાં આવે છે

સોનાના આભૂષણોની શુદ્ધતા 18-22 કેરેટ હોય છે

સોનું ખરીદતી વખતે હોલમાર્ક જોઈને જ ખરીદો

હોલમાર્કના નિશાનથી તમને સોનાની શુદ્ધતાની ગેરંટી મળે છે

જવેલરને મેકિંગ ચાર્જ અંગે પણ જરૂર પૂછો

તેની કિંમત અને મેકિંગ ચાર્જ પર 3 ટકા જીએસટી લાગે છે

આમ પણ ભારતીયોનો સોના પ્રેમ જગજાહેર છે