આ કંપનીના શેરે રોકાણકારોને બંપર રિટર્ન આપ્યું છે

જ્વેલરી બનાવતી કંપની કલ્યાણ જ્વેલર્સે રોકાણકારોને તગડું વળતર આપ્યું છે

જ્વેલરી બનાવતી કંપની કલ્યાણ જ્વેલર્સે રોકાણકારોને તગડું વળતર આપ્યું છે

કંપનીના શેરે છેલ્લા બે વર્ષમાં રોકાણકારોને 7 ગણું રિટર્ન આપ્યું છે

કંપનીના શેરે છેલ્લા બે વર્ષમાં રોકાણકારોને 7 ગણું રિટર્ન આપ્યું છે

એક મહિનામાં કંપનીના શેરે 7 ટકા નફો આપ્યો છે

6 મહિનામાં કંપનીના શેરે 28 ટકાથી વધુ વળતર આપ્યું છે

એક વર્ષમાં કંપનીએ 237 ટકાનું રિટર્ન આપ્યું છે

બે વર્ષમાં આ કંપનીના શેરે રોકાણકારોને 1 લાખના બદલે 7 લાખ રૂપિયાનું રિટર્ન આપ્યું છે

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર જાણકારી માટે છે. અહીંયા બતાવવું જરૂરી છે કે માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. ABPLive.com ક્યારેય કોઈ રોકાણ કરવાની સલાહ આપતું નથી.

Thanks for Reading. UP NEXT

આ કંપનીના શેરે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ

View next story