પોસ્ટઓફિસમાં ઘણી બધી બચત યોજનાઓ ચાલે છે
ABP Asmita

પોસ્ટઓફિસમાં ઘણી બધી બચત યોજનાઓ ચાલે છે



પોસ્ટમાં રિકરિંગ ડિપોઝિટ 5 વર્ષ માટે આકર્ષક યોજના છે
ABP Asmita

પોસ્ટમાં રિકરિંગ ડિપોઝિટ 5 વર્ષ માટે આકર્ષક યોજના છે



તેમાં તમે રોકાણ કરી સારુ રિટર્ન મેળવી શકો છો
ABP Asmita

તેમાં તમે રોકાણ કરી સારુ રિટર્ન મેળવી શકો છો



પોસ્ટ RD સ્કીમમાં 6.7 ટકા વ્યાજ મળે છે
ABP Asmita

પોસ્ટ RD સ્કીમમાં 6.7 ટકા વ્યાજ મળે છે



ABP Asmita

તમે 4040 મહિને 5 વર્ષ માટે જમા કરો છો



ABP Asmita

મેચ્યોરિટી પર તમને કુલ 2,88,320 રુપિયા મળશે



ABP Asmita

5 વર્ષમાં તમે કુલ 2,42,400 જમા કરશો



ABP Asmita

તમને 45,920 રુપિયા વ્યાજ તરીકે મળશે



ABP Asmita

તમે આ સ્કીમમાં 100 રુપિયાથી પણ રોકાણ કરી શકો છો



ABP Asmita

બેંકની જેમ લોકો હવે પોસ્ટમાં પણ રોકાણ કરી રહ્યા છે