લાંબાગાળાના રોકાણ માટે SIP સૌથી બેસ્ટ છે
ABP Asmita

લાંબાગાળાના રોકાણ માટે SIP સૌથી બેસ્ટ છે

SIP મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી તમે સારુ વળતર મેળવી શકો છો
ABP Asmita

SIP મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી તમે સારુ વળતર મેળવી શકો છો

SIPમાં શેર બજારનું ઘણુ રિસ્ક રહે છે
ABP Asmita

SIPમાં શેર બજારનું ઘણુ રિસ્ક રહે છે

પરંતુ મોટી કમાણી પણ શેર બજારમાંથી જ થાય છે
ABP Asmita

પરંતુ મોટી કમાણી પણ શેર બજારમાંથી જ થાય છે

ABP Asmita

SIP માં કમ્પાઉન્ડીંગનો ફાયદો મળે છે

ABP Asmita

તમે 10,000ની SIP શરુ કરો છો

ABP Asmita

તમને અંદાજે 12 ટકા વળતર મળશે

ABP Asmita

20 વર્ષમાં તમે 91.98 લાખનું ફંડ બનાવી શકો છો

ABP Asmita

જો 15 ટકા રિટર્ન મળે તો તમારી રકમ 20 વર્ષમાં 1.32 કરોડ થઈ જશે

ABP Asmita

SIPથી જે કમાણી કરો તેમાં કેપિટલ ગેન્સ ટેક્સ ચૂકવવો પડે છે