કેડ્રિટ કાર્ડનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે



લોકો યોગ્ય રીતે તેનો ઉપયોગ કરતા જાણતા નથી



કાર્ડ ઓફર, રિવર્ડ પોઈન્ટના કારણે લોકો બેફામ ઉપયોગ કરે છે



આ કારણે લોકો કાર્ડના દેવામાં ફસાઈ જાય છે



કાર્ડનું બીલ ન ચૂકવવા પર 30-42 ટકા વ્યાજ ચૂકવવુ પડે છે



કાર્ડથી દેવુ થયું હોય તો તેનો ઉપયોગ લિમિટમાં કરો



કાર્ડના બીલની ચૂકવણી કરી દો ભલે લોન લેવી પડે



પર્સનલ લોનનું વ્યાજ કેડ્રિડ કાર્ડના વ્યાજ કરતા ઓછુ હોય છે



આ સાથે જ તમે ડિફોલ્ટ થવાથી પણ બચશો