દર મહિને SIP માં રોકાણ કરી તમે સારુ ફંડ બનાવી શકો

લોકો પૈસાનું રોકાણ કરવા પ્રત્યે જાગૃત બન્યા છે

SIP લાંબાગાળે સારુ વળતર આપે છે

મ્યુચ્યુલ ફંડ રોકાણ માટે સારુ માનવામાં આવે છે

મહિને 2500 રુપિયા જમા કરો તો 20 વર્ષે કેટલા મળે

12 ટકા રિટર્ન મળે તો 20 વર્ષમાં 23 લાખ રુપિયા બને

SIP માં સરેરાશ 12 ટકા રિટર્ન મળે છે

જો 15 ટકા રિટર્ન મળે તો 33.17 લાખનું ફંડ બની જાય

લાંબાગાળા સુધી રોકાણ કરવામાં આવે તો ફાયદો થાય છે

હંમેશા રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો