સમય બદલાતા રોકાણની રીતોમાં પણ મોટા ફેરફાર આવ્યા છે આજે લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું ખૂબ પસંદ કરે છે આ માટે SIPનો રસ્તો પસંદ કરે છે જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા જઇ રહ્યા છો તો કેટલીક ભૂલોથી બચો રોકાણ કરતા સમયે રકમનું ધ્યાન ન રાખવું મોટી ભૂલ સાબિત થઇ શકે છે ભૂલથી પણ અધવચ્ચે એસઆઇપી ક્યારેય બંધ ના કરો બજારમાં ઘટાડો જોઇને રૂપિયા કાઢો નહીં રોકાણ અગાઉ એક્સપર્ટ્સની સલાહ જરૂર લો