સોમવારે સ્થાનિક વાયદા બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે

5 ડિસેમ્બરની સમાપ્તિ સાથેનો સોનાનો વાયદો MCX પર 1,23,114 રૂપિયા પર ખુલ્યો હતો

સોમવારે, 17 નવેમ્બરના રોજ સ્થાનિક વાયદા બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે

17 નવેમ્બરના રોજ સવારે 10 વાગ્યે, MCX પર 5 ડિસેમ્બરની સમાપ્તિ સાથેનો સોનો 1,23,332 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો

જે પાછલા દિવસના બંધ ભાવથી આશરે 230 રૂપિયાનો ઘટાડો હતો

અમદાવાદમાં સોનાના ભાવ (પ્રતિ 10 ગ્રામ) આગલ આપેલા રેટ મુજબ છે

Published by: gujarati.abplive.com

24 કેરેટ - 1,25,020 રૂપિયા

22 કેરેટ - 1,14,600 રૂપિયા

18 કેરેટ - 93,780 રૂપિયા

Disclaimer: અહીં આપેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. માર્કેટમાં રોકાણ જોખમોને આધીન છે. એબીપી અસ્મિતા ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી