લાંબા ગાળાના રોકાણ માટે મ્યુચ્યુઅલ ફંડ SIP શ્રેષ્ઠ



SIPમાં રોકાણ કરી સારુ રિટર્ન મેળવી શકો છો



5,000ની SIP કરી રૂ. 10 કરોડનું ફંડ બનાવી શકો છો



પરંતુ આ માટે તમારે લાંબા સમય સુધી રોકાણ કરવાનું ચાલુ રાખવું પડશે



તમારે દર વર્ષે રોકાણની રકમ વધારવી પડશે



5,000 ની SIP શરૂ કરો જેમાં તમને 12 ટકા વ્યાજ મળે



લગભગ 36 વર્ષમાં તમે 10.19 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કરી શકશો



તમારે દર વર્ષે રોકાણમાં ઓછામાં ઓછું 10 ટકાનું સ્ટેપ-અપ કરવું પડશે



SIPમાં સરેરાશ વળતર 12 ટકા છે કેટલીકવાર તે 15 ટકા કે તેથી વધુ હોઈ શકે



SIPમાં રોકાણ કરતા પહેલા સારુ ફંડ પસંદ કરો