મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી તમે સારુ રિટર્ન મેળવી શકો છો



SIP હાલના સમયમાં રોકાણ માટે બેસ્ટ છે



અંદાજે 12 ટકા વળતર મળે તો પણ તમે 10 વર્ષમાં કરોડપતિ બની શકો છો



તમારે મહિને 43 હજારની SIP કરવી પડશે



10 વર્ષમાં તમારુ રોકાણ 51,64,920 થશે



10 વર્ષમાં રિટર્ન તરીકે તમને 48 લાખથી વધુ પૈસા મળશે



આ રીતે તમે 10 વર્ષમાં કરોડપતિ બની શકો છો



જો સમયગાળો 15 વર્ષ કરી દો તો આ રકમ ઘણી વધારે થશે



મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો