હાલના સમયમાં લોકો મ્યચ્યુઅલ ફંડમાં મોટા પ્રમાણમાં રોકાણ કરી રહ્યા છે



રોકાણ માટે SIP સૌથી બેસ્ટ છે



SIP માં રોકાણ કરી તમે મોટુ ફંડ બનાવી શકો છો



આવો જાણીએ 1 કરોડનું ફંડ બનાવવા મહિને કેટલાની SIP કરવી પડે



SIP માં સરેરાશ 12 ટકા વળતર મળે છે



તમે મહિને 43,100 રોકાણ કરશો તો 10 વર્ષમાં 1 કરોડ થાય



જેમાં 51,72,000 તમારુ રોકાણ હશે



જ્યારે 48,41,814 તમને વ્યાજ મળશે



આ દરમિયાન તમારે સતત રોકાણ ચાલુ રાખવું પડશે



કોઈપણ ફંડમાં રોકાણ કરતા પહેલા હંમેશા એક્સપર્ટની સલાહ લો