હાલમાં લોકો પૈસાનું રોકાણ કરવા પ્રત્યે જાગૃત બન્યા છે



મ્યુચ્યુલ ફંડ રોકાણ માટે સારુ માનવામાં આવે છે



એસઆઈપી લાંબાગાળે સારુ વળતર આપે છે



તેમાં કંપાઉન્ડિંગનો ફાયદો મળે છે



મહિને 2500 રુપિયા જમા કરો તો 20 વર્ષે કેટલા મળે



12 ટકા રિટર્ન મળે તો 20 વર્ષમાં 23 લાખ રુપિયા બને



SIP માં સરેરાશ 12 ટકા રિટર્ન મળે છે



જો 15 ટકા રિટર્ન મળે તો 33.17 લાખનું ફંડ બની જાય



લાંબાગાળા સુધી રોકાણ કરવામાં આવે તો ફાયદો થાય છે



હંમેશા રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો