મ્યુચ્યુઅલ ફંડ રોકાણ માટે સૌથી બેસ્ટ છે



SIP માં રોકાણ કરી લોકો સારુ ફંડ બનાવી શકે છે



રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાંતની સલાહ લો



SIP માં કમ્પાઉન્ડીંગનો ફાયદો મળે છે



તમે 10,000ની SIP શરુ કરો છો



તમને અંદાજે 12 ટકા વળતર મળશે



20 વર્ષમાં તમે 91.98 લાખનું ફંડ બનાવી શકો છો



જો 15 ટકા રિટર્ન મળે તો તમારી રકમ 20 વર્ષમાં 1.32 કરોડ થઈ જશે



SIPથી જે કમાણી કરો તેમાં કેપિટલ ગેન્સ ટેક્સ ચૂકવવો પડે છે



હંમેશા રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો