જિયો પાસે ઘણા સસ્તા પ્લાન છે જિયો પોતાના ગ્રાહકોને શાનદાર પ્લાન આપે છે જિયોનો 200 રુપિયાથી ઓછી કિંમતનો પ્લાન છે આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે આ પ્લાનમાં દરરોજ 2GB ડેટા મળે છે જિયોના આ પ્લાનની કિંમત 198 રુપિયા છે આ પ્લાનમાં તમને હાઈ સ્પિડ ઈન્ટરનેટ મળશે આ પ્લાનમાં તમને 28 જીબી ડેટા મળશે તમે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકો છો આ પ્લાનમાં તમને 14 દિવસની વેલિડિટી મળશે