રોકાણ માટે SIP ખૂબ જ સારો વિકલ્પ છે કરોડપતિ બનવું સરળ નથી પરંતુ એટલુ મુશ્કેલ પણ નથી તમે નિયમિત SIPમાં રોકાણ કરી સારુ ફંડ બનાવી શકો છો મહિને 10000ની SIP કરવાથી 27 વર્ષમાં કરોડપતિ બની શકો છો HDFC Top 100 ફંડ તમને માલામાલ કરી શકે છે તમને 19 ટકા સુધી વાર્ષિક રિટર્ન મળી શકે છે 10000ની SIPથી 27 વર્ષમાં કરોડપતિ બની શકો છો 27 વર્ષમાં 33 લાખનું રોકાણ થશે રિટર્ન સાથે આ ફંડ 8 કરોડનું બની જશે (બજારમાં રોકાણ જોખમોને આધિન છે રોકાણ પહેલા નિષ્ણાંતની સલાહ લો)