વિકાસ કાર્યોને પુરા કરવા માટે સરકાર લોન લે છે કેટલાક એવા દેશો છે જેમણે પોતાના જીડીપી કરતા વધુ લોન લીધી છે આવો જાણીએ એવા દેશ વિશે જેમના પર સૌથી વધુ દેવું છે. આ લિસ્ટમાં ટોપ પર ઇટાલી છે જેના પર તેની જીડીપીના 137 ટકા વધુ છે. ફ્રાન્સ પર પોતાના જીડીપીના 111 ટકા વધુ દેવું છે સ્પેન આ લિસ્ટમાં ત્રીજા સ્થાન પર છે જેના પર જીડીપીના 108 ટકા દેવું છે યુકે પર 101 ટકા સુધી દેવુ છે તુર્કી પર તેના જીડીપીના 29 ટકા દેવું છે