NPCL એક નવું ફીચર UPI Circle લઇને આવ્યું છે, જેની જાહેરાત આરબીઆઇએ કરી હતી



આ યુઝર્સને એકાઉન્ટ વિના પાંચ લોકોને યુપીઆઇ પેમેન્ટ કરવાની છૂટ આપે છે



તેમાં એક દિવસમાં મહત્તમ 5000 રૂપિયા ખર્ચ કરી શકો છો



તેની મદદથી આંશિક અથવા ફૂલ પેમેન્ટ કરી શકાય છે



એટલે તે માતાપિતા પોતાના યુપીઆઇ એકાઉન્ટ બાળકો સાથે શેર કરી શકે છે



તેમા બે પ્રકારના યુઝર્સ, પ્રાઇમરી અને સેકન્ડરી હોય છે



પ્રાઇમરી યુઝર્સ પાસે પોતાનું એકાઉન્ટ હોય છે જેમા તે સેકન્ડરી યુઝર્સને જોડી શકે છે



જેમાં સેકન્ડરી યુઝર્સને ફૂલ પેમેન્ટ એક્સેસ આપી શકે છે.



તેમાં પ્રાઇમરી યુઝર સેકન્ડરી યુઝરને લેવડદેવડ અગાઉથી નક્કી ખર્ચ લિમિટ વિના ખર્ચ કરી શકે છે



તેમાં એક દિવસમાં મહત્તમ ખર્ચ 5000 રૂપિયા છે.



સેકન્ડરી યુઝર્સે પેમેન્ટ માટે પાસકોડ અથવા બાયોમેટ્રિક ડિટેલ આપવી પડશે.



એક યુપીઆઇ સર્કલમાં મંથલી ખર્ચની લિમિટ 15000 રૂપિયા છે.