ઘણી બેંકો FD પર ખૂબ જ સારુ વ્યાજ આપે છે HDFC બેંક સિનિયર સિટીજનને 7.5 ટકા વ્યાજ આપે છે ICICI બેંક પાંચ વર્ષ માટે 7 ટકા વ્યાજ આપે છે SBI બેંક 6.5 ટકા વ્યાજ આપે છે SBIમાં સીનિયર સિટીજનને 7.5 ટકા વ્યાજ મળે છે બેંક ઓફ બરોડા 6.5 ટકા વ્યાજ આપે છે પંજાબ નેશનલ બેંક પણ 6.5 ટકા વ્યાજ આપે છે કોટક મહિંદ્રા બેંક 6.2 ટકા વ્યાજ ઓફર કરે છે (તમામ તસવીરો સોશિયલ મીડિયા)