દેશમાં આજે ફરી એકવાર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે

આજે 18 નવેમ્બર 2025 ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 12,366 રૂપિયા છે

જે ગઈકાલ કરતા 174 રૂપિયા ઓછો છે

આજે 22 કેરેટ સોનાનો ભાવ 11,335 રૂપિયા છે

જે સોમવાર કરતા 160 રૂપિયા ઓછો છે

તેવી જ રીતે, 18 કેરેટ સોનાનો ભાવ 131 રૂપિયા ઘટીને 9,274 રૂપિયા પ્રતિ ગ્રામ થયો છે

22 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ અનુક્રમે ₹1600 અને ₹1310નો ​​ઘટાડો થયો છે

આજે વડોદરા, અમદાવાદ અને રાજકોટમાં 24 અને 22 કેરેટ સોનાનો ભાવ અનુક્રમે ₹12,371 અને ₹11,340 છે

Disclaimer: અહીં આપેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. માર્કેટમાં રોકાણ જોખમોને આધીન છે. એબીપી અસ્મિતા ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી