બેંકની જેમ પોસ્ટ ઓફિસ પણ FD સ્કીમ ચલાવે છે પોસ્ટ ઓફિસ FD સ્કીમમાં સારુ વ્યાજ મળે છે પોસ્ટમાં FDને ટાઈમ ડિપોઝીટ તરીકે ઓળખવામાં આવે છે પોસ્ટ ટાઈમ ડિપોઝીટ સ્કીમમાં સારુ વળતર મળે છે તેમાં 6.9થી લઈ 7.5 ટકા સુધી વ્યાજ મળે છે 12 મહિનાની FD પર 6.9 ટકા વ્યાજ મળે છે 12 મહિનાની FDમાં 2 લાખ જમા કરાવશો તો તમને 2,14,116 રુપિયા મળશે પોસ્ટમાં ઘણી બચત યોજનાઓ પણ ચાલે છે