કેડ્રિટકાર્ડની ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે જો તમે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખો વિવિધ કારણોસર CIBIL સ્કોર નીચે જતો રહે છે ક્રેડિટકાર્ડનો ઉપયોગ ઓછો કરો બીલની ચૂકવણી સમયસર કરો કોઈપણ ક્રેડિટ કાર્ડનો યૂટિલાઈનજેશ રેશ્યો 30 ટકાથી વધુ ન હોવો જોઈએ તમારા ક્રેડિટ સ્કોર પર નકારાત્મક અસર કરે છે થોડી રકમ ચૂકવીને ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયો ઘટાડી શકો છો ક્રેડિટકાર્ડનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ