ક્રેડિટકાર્ડનો ઉપયોગ લગભગ દરેક વ્યક્તિ કરે છે



ક્રેડિટ કાર્ડથી તમે શોપિંગ અને રોજિંદા ખર્ચ પર રિવર્ડ મેળવી શકો છો



ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે કેટલીક સાવચેતી રાખવી જોઈએ



જેથી તમારો ક્રેડિટ સ્કોર સારો રહે



ક્રેડિટ કાર્ડનો યૂટિલાઈનજેશ રેશ્યો 30 ટકાથી વધુ ન હોવો જોઈએ



ક્રેડિટ કાર્ડના બિલ સમયસર ભરવા જોઈએ



એકથી વધુ અનસિક્યોર્ડ લોન ન લો



જૂના ક્રેડિટ કાર્ડ બંધ ન કરો



તેનાથી ક્રેડિટ સ્કોરને નકારાત્મક અસર થાય છે



નાની-નાની વસ્તુઓ ખરીદી સમયસર ચૂકવણી કરવાથી સ્કોર સારો થશે