પ્રાઈવેટ કંપનીઓના રિચાર્જ પ્લાન મોંઘા



યુઝર્સ સસ્તા અને લાંબી વેલિડિટી પ્લાન શોધી રહ્યા છે



BSNL એ ગ્રાહકો માટે લાંબી વેલિડિટીના પ્લાન ઉમેર્યા છે



BSNL પાસે 100 રૂપિયાથી લઈને 3000 રૂપિયા અને તેનાથી વધુના પ્લાન છે



BSNL યુઝર્સ માટે 336 દિવસનો શાનદાર પ્લાન પણ ઓફર કરે છે



આ પ્લાનમાં તમે 11 મહિના માટે રિચાર્જની ઝંઝટમાંથી મુક્ત થશો



આ પ્લાનમાં BSNL તેના ગ્રાહકોને કુલ 24GB ડેટા ઓફર કરે છે



આમાં તમને દરરોજ 100 ફ્રી SMS પણ મળે છે



માત્ર 1499 રૂપિયામાં 336 દિવસની વેલિડિટી ઓફર કરે છે



લાંબી વેલિડિટી માટે આ પ્લાન બેસ્ટ છે