જિયો યૂઝર્સને ઘણા પ્લાન ઓફર કરે છે જિયોના સસ્તા રિચાર્જ યૂઝર્સમાં ચર્ચામાં રહે છે જિયોમાં યૂઝર્સને લાંબી વેલિડિટીના પ્લાન પણ મળે છે મોટાભાગે જિયોના પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે એક પ્લાન છે જેમાં 30 દિવસની વેલિડિટી મળે છે આ પ્લાનની કિંમત 355 રુપિયા છે જેમાં 30 દિવસની વેલિડિટી મળે છે 30 દિવસ સુધી 25 જીબી ડેટા પણ મળે છે તમે આ જિયો પ્લાનનો લાભ ઉઠાવી શકો છો