તમે 100 રૂપિયાની નોટ તો જોઈ જ હશે



આ નોટ પર અલગ અલગ ભાષા લખેલી હોય છે



જેમાં અનેક ભાષાઓ હોય છે અને શું હોય છે તેનું કારણ



આરબીઆઈ રિપોર્ટ અનુસાર 1000 રૂપિયાની નોટ પર 15 ભાષા લખેલી હોય છે



આવું એટલા માટે કરવામાં આવે છે કે દેશમાં અનેક પ્રકારની ભાષો બોલવામાં આવે છે



દરેક ભારતીયની સહજતા માટે આટલી ભાષા લખવામાં આવે છે



દરેક ભાષાને પ્રાથમિકતા આપવા માટે તેને આ નોટ પર સામેલ કરવામાં આવી છે



નોટ પર હિન્દી, ઈંગ્લીશ, બંગાળી, ગુજરાતી, કન્નડ, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ તથા ઉર્દૂ જેવી ભાષા છપાયેલી હોય છે



માત્ર 100 જ નહીં 50 હોય કે 500ની નોટ, તમામ પર આ ભાષાઓ લખેલી હોય છે