ભારતમાં 4 શહેરોમાં ચલણી નોટ બને છે

દેવાસ, નાસિક, સલબોની અને મૈસૂર આ શહેરોના નામ છે

ભારતીય કરન્સીમાં વપરાતો કાગળ વિદેશથી પણ આવે છે

આ દેશોમાં યુનાઈટેડ કિંગડમ, જાપાન અને જર્મની જેવા દેશ સામેલ છે

આશરે 80 ટકા નોટ છાપવાનો કાગળ વિદેશથી આવે છે

20 ટકા કાગળ ભારતમાં જ તૈયાર થાય છે

ભારતમાં નોટવાળા કાગળની પેપર મિલ મધ્ય પ્રદેશમાં છે

મધ્ય પ્રદેશના હોશંગાબાદમાં આ પેપર મિલ છે

જ્યાં સ્પેમ્પ પેપર અને નોટાના કાગળ બનાવવામાં આવે છે

નોટ બનાવવામાં વપરાતી સ્યાહી પણ મધ્યપ્રદેશમાં જ બને છે