મુસલમાનોએ જકાત આપવી જરૂરી હોય છે

મુસલમાનોની આવકથી સમગ્ર વર્ષ દરમિયાન જે બચત થાય છે

તેનો 2.5 ટકા હિસ્સો કોઈ ગરીબ કે જરૂરિયાતમંદને જકાતના રૂપમાં આપવામાં આવે છે

આવો જાણીએ કઈ પ્રકારની પ્રોપર્ટી પર આપવી પડે છે જકાત

કૃષિ ઉત્પાદનો પર આપવી પડે છે જકાત



સોનું અને ચાંદી પણ જકાતને આધીન છે



કેશ પણ જકાતને આધીન છે



આ ઉપરાંત પેંશન પર પણ જકાત આપવી પડે છે



પશુ પણ જકાતને આધીન થઈ જાય છે



બિઝનેસ સ્ટોક પર પણ જકાત આપવી પડે છે



સોનું અને ચાંદી પણ જકાતને આધીન છે