મહિને 100 રુપિયાનું કરો રોકાણ, પછી 5 વર્ષ વ્યાજથી કરો કમાણી



RD માં લોકો સારા વ્યાજ માટે રોકાણ કરે છે



RDનો ઓપ્શન બેંક સિવાય પોસ્ટ ઓફિસમાં મળે છે



100 રુપિયાથી RD શરુ કરી શકો, જેમાં કમ્પાઉન્ડિંગ વ્યાજ મળી શકે



પોસ્ટમાં RDમાં 6.2 ટકા વ્યાજ મળે છે



પોસ્ટ ઓફિસની આરડી સ્કિન પાંચ વર્ષ માટે શરુ કરી શકો



મહિને 100 હિસાબથી વર્ષે 1200 અને 5 વર્ષમાં 6000નું રોકાણ



6.2 ટકાના વ્યાજે તમને અંદાજે 1043 રુપિયા મળશે



5 વર્ષ બાદ કુલ 7043 રુપિયા મળશે