આજકાલ લોકો રોકાણ પ્રત્યે જાગૃત બન્યા છે



લોકો બેંકની જેમ પોસ્ટ ઓફિસની ઘણી યોજનાઓમાં પણ રોકાણ કરે છે



પોસ્ટ ઓફિસની એક યોજના પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના છે



તેમાં રોકાણ કર્યા બાદ તમને સારું વ્યાજ પણ મળે છે



તમે વાર્ષિક 1 લાખથી વધુનું વ્યાજ મેળવી શકો છો



આ યોજનામાં તમને વાર્ષિક 7.4% વ્યાજ મળે છે



તમે વધુમાં વધુ 9 લાખ રૂપિયા જમા કરાવી શકો



જોઈન્ટ એકાઉન્ટ હોય તો 15 લાખ રૂપિયા સુધી જમા કરી શકો



વાર્ષિક 7.4%ના વ્યાજ દરે 15 લાખ રૂપિયા જમા કરો



એક વર્ષમાં 1 લાખ 11 હજાર રૂપિયા સુધીનું વ્યાજ મળે