મકાન ભાડે રાખો ત્યારે મકાનમાલિક અને ભાડૂત વચ્ચે ભાડા કરાર થાય છે ભાડા કરાર કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો કરારમાં લખેલા તમામ નિયમોને વાંચી લો ભાડા કરારની એક નકલ તમારી પાસે રાખો અગાઉથી નક્કી કરો કે તે ક્યારે ભાડું વધારશે અને કેટલું વધારશે સામાન્ય રીતે ઘરના ભાડામાં દર વર્ષે 10 ટકાનો વધારો થાય છે કોઈ દુર્ઘટના સર્જાય તો ઘરને થયેલા નુકસાનની ભરપાઈ કોણ કરશે ? તપાસો કે શું મકાનમાલિકે ભાડાની મોડી ચુકવણી માટે દંડનો ઉલ્લેખ કર્યો છે નિયમો વાંચીને જ પછી ભાડા કરારમાં સહી કરો તમે મકાનમાલિકને જે બિલ ચૂકવશો તેનો જ ઉલ્લેખ કરારમાં હોવો જોઈએ