AU સ્મોલ ફાઈનાન્સ બેંક 8 ટકા વ્યાજ આપે છે



ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેંક 8.25 ટકા વ્યાજ આપે છે



ESAF સ્મોલ ફાઈનાન્સ બેંક 3 વર્ષ માટે FD પર 8.25 ટકા વ્યાજ આપે છે



જના સ્મોલ ફાઈનાન્સ બેંક 8.25 ટકા વ્યાજ આપે છે



નોર્થ ઈસ્ટ સ્મોલ ફાઈનાન્સ બેંક 9 ટકા વ્યાજ 1111 દિવસ પર આપે છે



યૂનિટી સ્મોલ ફાઈનાન્સ બેંક 9 ટકા વ્યાજ ઓફર કરે છે



ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક 8.50 ટકા વ્યાજ આપે છે



FD પર દરેક બેંકના વ્યાજ દર અલગ હોય છે



સિનિયર સિટિજનના વ્યાજદરમાં ફેરફાર હોય છે



FD પર સરેરાશ વ્યાજ 8 ટકાથી 9 ટકા વચ્ચે હોય છે