આધારકાર્ડ ખૂબ જ જરુરી દસ્તાવેજ છે



દરેક સરકારી કામમાં આધારની જરુર પડે છે



આધાર કાર્ડ ખોવાઈ જાય તો લોકોને મુશ્કેલી થાય છે



તાત્કાલિક આધાર કાર્ડની જરૂર હોય તો ઓનલાઈન મેળવી શકો



યૂઝર્સ તેને ઓનલાઈન ડાઉનલોડ કરી શકે છે



mAadhaar એપ પરથી ઈ-આધાર ડાઉનલોડ કરી શકે



ઓનલાઈન ડાઉનલોડ કરવાની પ્રોસેસ સરળ છે



UIDAI વેબસાઇટ myaadhaar.uidai.gov.in/ પર જઈ ડાઉનલોડ થશે



આધારકાર્ડ ખૂબ જ મહત્વનું દસ્તાવેજ છે



(તમામ તસવીરો સોશિયલ મીડિયા)