બેંકની જેમ જ લોકો હવે પોસ્ટમાં પણ રોકાણ કરી રહ્યા છે



પોસ્ટની RD સ્કીમમાં તમે રોકાણ કરી શકો છો



નેશનલ સેવિંગ્સ રિકરિંગ ડિપોઝિટ લોકપ્રિય છે



જેમાં રોકાણ સુરક્ષિત અને સારુ રિટર્ન મળે છે



પોસ્ટની RD સ્કીમમાં 6.7 ટકા વ્યાજ મળે છે



RD સ્કીમમાં 9000 મહિને જમા કરો છો



60 મહિના એટલે કે 5 વર્ષ બાદ કૂલ 6,42,292 રુપિયા મળશે



તમારુ 5,40,000 રોકાણ થયું હશે



તમને રિટર્ન તરીકે 1,02,292 રુપિયા મળશે



કોઈપણ જગ્યાએ રોકાણ કરતા પહેલા હંમેશા એક્સપર્ટની સલાહ લો