રિલાયન્સ જિયો પાસે ઘણા સસ્તા રિચાર્જ પ્લાન છે આજે અમે તમને સસ્તા પ્લાન વિશે જણાવશું આ પ્લાનની વેલિડિટી 98 દિવસની છે દરરોજ 2 જીબી ડેટા મળશે આ પ્લાનમાં જિયો ટીવી જિયો સિનેમાનો ફાયદો મળશે આ પ્લાન માટે તમારે 999 રુપિયા ખર્ચ કરવા પડશે જિયો તેના સસ્તા પ્લાન માટે જાણીતુ છે યૂઝર્સ પણ જિયોના પ્લાનને પસંદ કરે છે આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળશે એસએમએસની સુવિધા પણ તમને આ પ્લાનમાં મળશે