મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કરી તમે કરોડપતિ બની શકો છો



જો તમે મહિને 5000 રુપિયાની SIP કરશો તો ઘણા ફાયદા છે



જો તમને 15 ટકા રિટર્ન મળે તો 22 વર્ષમાં કરોડપતિ બની શકો છો



22 વર્ષમાં તમે 13,20,000 જમા કરશો



90,33,295 જેટલુ તમને રીટર્ન મળશે



આ રીતે 22 વર્ષ બાદ તમને 1 કરોડથી વધુની રકમ મળશે



મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખો



હંમેશા સારુ ફંડ પસંદ કરો



રોકાણ હંમેશા લાંબાગાળા માટે કરો



(રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાંતની સલાહ લો)