ક્રેડિટકાર્ડનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે



ક્રેડિટકાર્ડના ઉપયોગ સમયે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો



સમજદારીપૂર્વક ઉપયોગ ન કરવાને કારણે દેવામાં ફસાઈ શકો છો



તમે Cashback, Buy Now Pay Later જેવી સુવિધાઓ મેળવી શકો છો



ક્રેડિટ લિમિટના 50 ટકાથી વધુ ઉપયોગ ન કરો



સમયસર બિલની ચૂકવણી કરો



જો જરુર ન હોય તો કાર્ડનો ઉપયોગ કરવાનું ટાળો



ક્રેડિટકાર્ડથી બિનજરુરી ખર્ચાઓ ન કરવા જોઈએ



ક્રેડિટસ્કોર સારો રાખવો જોઈએ



કેશબેકનો લાભ પણ તમે ઉઠાવી શકો છો