રસ્તા પર વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જરૂરી છે



ટ્રાફિક નિયમોનું પાલન ન કરવા બદલ તમને કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે



કેટલાક પોલીસકર્મીઓ એવા છે કે જેઓ વાહનોની ચાવી કાઢી લે છે



પરંતુ શું આવું કરવું કાયદેસર રીતે માન્ય છે?



ભારતીય મોટર વાહન અધિનિયમ 1932માં તેનો ઉલ્લેખ છે



આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટરના રેન્કથી ઉપરનો ટ્રાફિક પોલીસ જ દંડ કરી શકે છે.



ASI, સબ-ઇન્સ્પેક્ટર અને ઇન્સ્પેક્ટર દંડ કરી શકે છે



ટ્રાફિક કોન્સ્ટેબલ કે હોમગાર્ડ વગેરે તેમની મદદ માટે જ હોય છે.



પરંતુ તેમાંથી કોઈને પણ વાહનની ચાવી કાઢવાનો અધિકાર નથી



આ લોકો તમારા વાહનોના ટાયર પણ ડીફ્લેટ કરી શકતા નથી.