સાઉથ એક્ટ્રેસ તમન્ના ભાટિયા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ધૂમ મચાવી રહી છે.

બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ પોતાના ગ્લેમરસ લુકથી કાન્સમાં ધમાલ મચાવી રહી છે.

તમન્ના ભાટિયાની ગ્લેમરસ લૂકની તસવીરો વાયરલ થઇ છે.

તમન્નાએ કાન્સના રેડ કાર્પેટ પર પોતાના લૂકથી બધાને દિવાના બનાવી દીધા છે.

તમન્ના ભાટિયા કાન્સના રેડ કાર્પેટ પર બ્લેક એન્ડ વ્હાઇટ ગાઉનમાં જોવા મળી હતી

તમન્નાના આ લુકને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે

અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીરો શેર કરી છે.

અભિનેત્રીની આ તસવીરોને અત્યાર સુધીમાં લાખો લોકો લાઈક કરી ચૂક્યા છે

તમન્ના ભાટિયા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે

All Photo Credit: Instagram