નમકનું અતિરેક સેવન આ સમસ્યા વધારશે

નમકનું અતિરેક સેવન આ સમસ્યા વધારશે

નમક શરીર માટે જરૂરી છે

વધુ સેવન શરીરની મુશ્કેલીઓ વધારશે

વધુ નમકનું સેવન નોતરશે આ સમસ્યા

વધુ નમક સોજાને વધારશે

હાઇ બીપીની સમસ્યા થઇ શકે છે.

ત્વચામાં ખંજવાળની સમસ્યા પણ નોતરશે

કિડનીને પણ બીમાર કરી શકે છે વધુ નમક

WHOએ કેટલું નમક લેવું તેની આપી છે ટિપ્સ

એક વ્યક્તિએ દિવસમાં માત્ર 5 ગ્રામ નમક લેવું પર્યાપ્ત

સ્વાસ્થ્ય માટે સેંધા નમક વધુ હિતકારી