મરાઠી એક્ટ્રેસ વૈદેહી પરશુરામનો સોશ્યલ મીડિયા પર સેક્સી તડકો

વૈદેહી પોતાની તસવીરોથી સોશ્યલ મીડિયા પર ફેન્સની કરી રહી છે ઘાયલ

વૈદેહી પરશુરામ એક પ્રશિક્ષિત કથક નૃત્યાંગના છે

વૈદેહી પરશુરામનો જન્મ 01 ફેબ્રુઆરી, 1992 એ મુંબઇમાં થયો હતો

વૈદેહી પરશુરામને નાચવા ગાવાનો બહુજ શોખ છે

એક્ટ્રેસ વૈદેહી પરશુરામને અનેક પુરસ્કાર મળી ચૂક્યા છે

વૈદેહી પરશુરામે કેરિયરની શરૂઆત 2010 માં મરાઠી ફિલ્મ ‘વેદ લવી જીવા’થી કરી

2012માં, ‘મિસ ક્લિન એન્ડ ક્લિયર’નો ખિતાબ, મળ્યો

2016માં અમિતાભની સાથે ફિલ્મ વજીરમાં એક નાની ભૂમિકા નિભાવી હતી