ચાણક્યએ તેમની નીતિમાં કેટલાક દાનનું વર્ણન કર્યુ છે

આ દાન કરવાથી વ્યક્તિના માન-સન્માનમાં વધારો થાય છે

ઉપરાંત તેના પર ઈશ્વરની કૃપા પણ બની રહે છે

ચાણક્ય કહે છે કે વ્યક્તિએ
ધર્મ-કર્મ સાથે જોડાયેલા કાર્યમાં


ખર્ચ કરવાથી
ક્યારેય અચકાવું ન જોઈએ


પોતાના જીવનમાં મંદિર કે કોઈ તીર્થ સ્થાનમાં દાન જરૂર કરવું જોઈએ

આમ કરવાથી વ્યક્તિના મનને સંતુષ્ટિ મળે છે અને

આગામી સમયમાં પણ તેનું સકારાત્મક
પરિણામ જોવા મળે છે


ચાણક્યએ એમ પણ કહ્યું છે કે વ્યક્તિએ ક્યારેય નિઃસહાય કે કોઈ

જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવાથી પાછી પાની ન કરવી જોઈએ